તમામ યોજનાઓની માહિતી હવે મેળવો તમારા વોટ્સએપ પર

Get information of all Goverment Yojna now on your WhatsApp

તમામ યોજનાઓની માહિતી હવે મેળવો તમારા Whatsapp પર

ગુજરાત સરકાર યોજના પર વોટ્સએપ હેલ્પડેસ્ક નંબર પર Hi મોકલો અને તમામ યોજનાની માહિતી મેળવો, ભાજપના ટેકનોસીવી પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકો હવે ગવરમેન્ટ વોટ્સએપ હેલ્પડેસ્ક દ્વારા ઘરેથી વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે.

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની તમામ યોજનાઓને જનતા સુધી સુલભ બનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના માર્ગદર્શન હેઠળ વોટ્સએપ હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન કર્યું હતું.

આમ, ગુજરાત સરકારની તમામ યોજનાઓને જનતા સુધી પહોંચે તે હેતુસર આ વોટ્સએપ હેલ્પડેસ્ક તૈયાર કરવામાં આવ્યો છે.

આમ, સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી નાગરિકોને સરળતાથી મળી રહેશે તે હેતુ  થી આ યોજના ચાલુ કરવામાં આવેલ છે.

ગુજરાત યોજના વોટ્સએપ

  • યોજનાનું નામ: વોટ્સએપ હેલ્પડેસ્ક
  • લોન્ચ દ્વારા: ગુજરાત સરકાર (સીઆર પાટિલ)
  • લોન્ચ તારીખ: 2020 ઓક્ટોબર
  • હેતુ: ડિજિટલ ગુજરાત

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અમલમાં મુકેલી લોકકલ્યાણ યોજનાઓ અંગે ગુજરાતના ઘણા લોકો જાગૃત નથી. તેથી ઘણા લોકો આ લાભથી વંચિત છે.

ગુજરાતમાં વધુમાં વધુ લોકો તેનો લાભ ઉઠાવે અને એક ક્લિક પર યોજના વિશે સંપૂર્ણ માહિતી મળે તે માટે પહેલ કરવામાં આવી છે.

ગુજરાત સરકારની યોજનાની વિગત કેવી રીતે મેળવવી તે જાણો

  • નાગરિકોએ તેમના મોબાઇલમાં નંબર (0261-2300000) સેવ કરીને ‘હાય’ મેસેજ મોકલવો પડશે.
  • આ પછી સંદેશ, જેનો જવાબ ‘0’ (શૂન્ય) હશે ત્યારબાદ યોજનાઓની સૂચિ પછી આવશે.
  • યોજનાનો નંબર લેખિતમાં મોકલીને નાગરિકોને યોજના વિશે માહિતી આપવામાં આવશે જેથી સંદેશ દ્વારા યોજનાની સંપૂર્ણ માહિતી આવે.
  • ફક્ત હાય ટાઇપ કરવાથી તમારા વોટ્સએપ પર બધી સરકારી યોજનાઓની માહિતી મળશે
  • ગુજરાત યોજનાના વ્હોટ્સ એપ હેલ્પ ડેસ્ક પર ઝી ન્યૂઝ ગુજરાતી સમાચાર અહેવાલ

યોજના અંગેની અપડેટસ મેળવવા અમારા વોટ્સેપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

યોજના અંગેની અપડેટસ મેળવવા અમારા ટેલિગ્રામ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આ યોજના હેલ્પડેસ્ક ગુજરાત સરકારની તમામ યોજનાઓ સુધી પહોંચે તે હેતુથી બનાવવામાં આવી છે.

આમ, સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકોને સરળતાથી મળી રહે.

ડાયરેક્ટ Whatsapp  પર મેસેજ કરવા અહીં ક્લિક કરો

સરકારી યોજનાઓ વિશે જાણો

૧. નંબર લખી મોકલો. આવકના દાખલો અને નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ વિશે માહિતી મેળવો.

૨. નંબર લખી મોકલો. વિદ્યાર્થીઓ માટે/શૈક્ષણિક યોજનાઓ,RTE વિગેરે વિશે માહિતી મેળવો.

૩. નંબર લખી મોકલો. આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવો.

૪. નંબર લખી મોકલો. રેશનકાર્ડ અને NFSA દાવા અરજીને લગતી માહિતી મેળવો.

૫. નંબર લખી મોકલો. વિધવા અને નિરાધાર વૃદ્ધને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવો.

૬. નંબર લખી મોકલો. બક્ષીપંચ/SCBCના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવો.

૭. નંબર લખી મોકલો. અનુસુચિત જાતિ/જનજાતિ ના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવો.

૮. નંબર લખી મોકલો. બિન અનામતનું  પ્રમાણપત્ર અને યોજનાઓ વિશે માહિતી મેળવો.

૯. નંબર લખીમોકલો. દિવ્યાંગો/સમાજ સુરક્ષા કચેરીને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવો.

૧૦. નંબર લખી મોકલો. દીકરીઓને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવો.

૧૧. નંબર લખી મોકલો. લગ્ન નોંધણી અને કુંવરબાઈ નું મામેરું યોજના વિશે માહિતી મેળવો..

૧૨. નંબર લખી મોકલો. આર્થિક ઉપાર્જન અને જીવનવીમા માટેની યોજનાઓ વિશે માહિતી મેળવો.

૧૩. નંબર લખી મોકલો. મતદારયાદીને લગતી કામગીરી વિશે માહિતી મેળવો.

૧૪. નંબર લખી મોકલો. અન્ય યોજનાઓ અને યોજનાલક્ષી રૂબરૂ પ્રશ્નોતરી માટે માહિતી મેળવો.

સરકારી યોજનાના અગત્યના પુરાવાઓની (ડોક્યુમેન્ટ) PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓલ ગુજરાત યોજનાઓ ફ્રી PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

About Author : Pratham Ahir
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment