ધોરણ-૧૦: સામાજિક વિજ્ઞાન (1.નક્શાપૂર્તિ)

Std-10: Social Science (1. Map Completion)

નક્શાપૂર્તિ:અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો

 અહીં ક્લિક કરો  ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો

આ રમ્મ્ત કઈ રીતે રમવી ?

1.અહીં ક્લિક કરો પર ક્લિક કરશો એટલે નકશો ખુલશે 

2.નકશાની એક બાજુની સાઈડમાં મને ખસેડો લખેલું હશે

3.મને ખસેડો પર ક્લિક કરીને ઉપર/નીચે કરો 

4.મને ખસેડો પરથી  નકશામાં એરો દ્વારા અલગ અલગ જગ્યા પર રાજયના  નામ આવશે 

5.નકશાની બીજી બાજુની સાઈડમાં ચિત્ર સાથે રાજય અને  અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો નું નામ આવશે 

6.ચિત્રની નીચે સંજ્ઞા સૂચિ આવશે 

7.સંજ્ઞા સૂચિમાં વન્યજીવ અભ્યારણ, પક્ષી અભ્યારણ, રાષ્ટ્રીય ઉધાનો ની સંજ્ઞા બતાવશે

 8.રમતા રમતા ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો તૈયાર કરો

ગેમ કે વિડિઓ દ્વારા તમામ ધોરણની આવી વિવિધ પોસ્ટ જોવા અમારી https://gujaratspeed.com સાઈટ જોતા રહો.

About Author : Pratham Ahir
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment