બાળકોની ઓનલાઇન ગેમ: (દિશાઓ અને ખૂણાઓ)

Kids Online Game: (directions and angles)

દિશાઓ અને ખૂણાઓ

આ રમ્મ્ત કઈ રીતે રમવી ?

1.Start બટન પર ક્લિક કરો
2.અહીં તમને બોક્સ જોવા મળશે
3.ત્યાં તમને ચિત્ર સાથે લખાણ દેખાશે
4.આપેલ ચિત્ર અને નામને જુવો
5.ચિત્રની બાજુમાં આપેલ બોક્સ વાંચો 
6.ચિત્રમાં દિશાઓ અને ખૂણાઓ ઓળખી અને તેમને યોગ્ય બોક્સમાં મુકો
7.વધારે પ્રશ્ન માટે સાઈડ માં આપેલ એરો પર ક્લિક કરવું 
8.Check પર ક્લિક કરવાથી તમારુ રિજલ્ટ જોવા મળશે 
9.રિજલ્ટ જોયા પછી તમને ખબર પડશે કે કેટલા માંથી કેટલા માર્કસ આવ્યા છે 
10.તમારા કેટલા જવાબ સાચા કે ખોટા છે તે ખબર પડશે
11.Retry પર ક્લિક કરવાથી ફરીવાર શરૂ થશે
12.નાના-મોટા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી
13.રમતા રમતા દિશાઓ અને ખૂણાઓ તૈયાર કરો
ગેમ કે વિડિઓ દ્વારા તમામ ધોરણની આવી વિવિધ પોસ્ટ જોવા અમારી https://www.gujaratspeed.com સાઈટ જોતા રહો.
About Author : Pratham Ahir
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment