નમસ્કાર મિત્રો Gujaratspeed.com વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં Whatsapp મા આવ્યુ નવુ ફીચર વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
Whatsapp મા આવ્યુ નવુ ફીચર : આપણે સ્માર્ટફોનમા ઘણી એપ.નો ઉપયોગ કરીએ છીએ. તેમા સૌથી વધુ યુઝ થતી એપ વોટસઅપ છે. પહેલા વોટસઅપ માત્ર 1 જ ફોનમા ઓપન કરી શકાતુ હતુ. બીજા ફોનમા ઓપન હોય તો પહેલા ફોનમાથી Log out કરવુ પડતુ હતુ.
હવે Whatsapp મા આવ્યુ નવુ ફીચર આવ્યુ છે. જેમા તમારૂ 1 જ વોટસઅપ અલગ અલગ 4 ફોનમા એક જ સાથે ઓપન કરી શકાય છે. ચાલો જાણીએ આ નવુ ફીચર કેમ વાપરશો.
Whatsapp મા આવ્યુ નવુ ફીચર
WhatsApp કંપની એ Android અને iOS બંને યુઝર્સ માટે એક નવુ અપડેટ આપ્યુ છે. જેની WhatsApp યુઝર્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ એક એવું ફીચર છે, જેની ઘણા Whatsapp યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
તે જ સમયે, કેટલાક યુઝર્સ એવું પણ ઇચ્છતા હતા કે પ્રાઇવસી ને કારણે આ પ્રકારનું કોઈ ફીચર આપવામા ન આવે તો સારુ કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઇવસી નહિ રહે. હકિકતમા, વોટ્સએપનું નવું અપડેટ યુઝર્સને એક્સાથે ચાર ફોનમાં એક એકાઉન્ટનો ઉપયોગ કરવાની નવુ ફીચર છુટ આપી રહ્યું છે.
અત્યાર સુધી, યુઝર્સ whatsapp web થી ડેસ્કટોપ અને લેપટોપ જેવા વિવિધ ડીવાઇસ પર એક એકાઉન્ટનો ઉપયોગ કરી લોગીન કરી શકતા હતા પરંતુ ફોન પર કરી શકતા નહોતા. જોકે હવે આ નવુ અપડેટ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ કે આ નવા ફીકહ્રનો ઉપયોગ કેવી રીતે કરવો.
નવા ફીચરનો શું યુઝર્સને ફાયદો થશે?
પહેલા યુઝર્સ Whatsapp માત્ર એક ફોનમાં એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે તે એકસાથે 4 ફોનમાં એક સાથે વોટ્સએપ એકાઉન્ટનો યુઝ કરી શકશે. આ માટે યુઝર્સને અન્ય ફોનમાથી લોગ આઉટ કરવાની પણ જરૂર નહીં પડે અને બીજા ફોનમાં વોટ્સએપ ખોલવાથી ચેટ પણ એમનેમ જળવાઇ રહેશે.
નવા ફીચરથી ખાસ કરીને નાના ધંધાર્થીઓને ફાયદો થશે કે જેઓ તેમના વ્યવસાય માટે whatsapp business નો યુઝ કરી રહ્યા છે. આ સુવિધા સાથે, તમારા કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને પ્રત્યુતર આપી શકશે.
Whatsapp Multi Device નો ઉપયોગ કેમ કરવો?
એક કરતાં વધુ ફોન પર એક WhatsApp એકાઉન્ટ ને લોગીન કરવા માટે ની સ્ટેપવાઇઝ માહિતી નીચે મુજબ છે.
તમે તમારા ફોનને વધુમાં વધુ ચાર ડીવાઇસ સાથે લિંક કરી શકો છો. લિંક કરવાની પ્રોસેસ એ જ છે જે રીતે તમે WhatsApp ને કમ્પ્યુટર કે લેપટોપ સાથે લિંક કરતા હતા.
- સૌ પ્રથમ તમારા ફોન મા WhatsApp ઓપન કરો.
- ત્યાર બાદ ઉપર આપેલા ત્રણ ટપકા પર ક્લીક કરો
- તેમા Linked Devices ઓપ્શન ખોલો
- હવે Link a Device ઓપ્શન પર ક્લીક કરો
- ત્યારબાદ તમારો પ્રાયમરી ફોનને અનલોક કરવાનો રહેશે.
- તમે જે ડીવાઇસને લિંક કરવા માંગો છો તેની સ્ક્રીન પર તમારા પ્રાથમિક ફોનને કનેકટ કરો અને QR કોડ સ્કેન કરો.
- હવે તમારા બીજા ફોનમાં WhatsApp ઓપન થઇ જશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Whatsapp મા આવ્યુ નવુ ફીચર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.