મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી : સરકારી સંસ્થા MES એ 41,800 થી પણ વધુ ખાલી જગ્યાઓ માટે નવી સૂચના બહાર પાડી દીધી છે જેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટ્સ, પગાર, ઉંમર, લાયકાત અને કેવી રીતે અરજી કરવી તે તમે આજના આ લેખમાં જાણી શકો છો તો લેખને અંત સુધી જરૂર વાંચવો જેથી કોઈ માહિતી છૂટી ન જાય.
મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી 2023
સરકારી સંસ્થા MES એટલે કે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ એ મેટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS), સ્ટોરકીપર, ડ્રાફ્ટ્સમેન, આર્કિટેક્ટ કેડર (ગ્રુપ A), બેરેક અને સ્ટોર ઓફિસર અને સુપરવાઈઝરની 41822 ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી રહી છે.
મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી માટે પોસ્ટનું નામ
MES દ્વારા કઈ પોસ્ટ પર તથા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી નીચે પ્રમાણે છે:
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
બેલી (મેટ) | 27,920 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | 11,316 |
સ્ટોરકીપર | 1,026 |
ડ્રાફ્ટ્સમેન | 944 |
સુપરવાઈઝર (બેરેક અને સ્ટોર) | 534 |
બેરેક અને સ્ટોર ઓફિસર | 120 |
આર્કિટેક્ટ કેડર (ગ્રુપ A) | 44 |
કુલ ખાલી જગ્યાની સંખ્યા | 41,822 |
મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી માટે વયમર્યાદા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરેલ લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ, અનામત જૂથોની વ્યક્તિઓ, સરકારી કાયદાઓ હેઠળ વયમાં છૂટછાટ માટે પાત્ર છે. MES ભરતી 2023 ની અધિકૃત સૂચના અનુસાર, રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો MES ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી માટે શેક્ષણિક લાયકાત
MES ભરતી 2023 ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, ઉમેદવારોએ અરજી કરવા માટે ભારતમાં માન્ય બોર્ડથી ધોરણ 10 પાસ, 12 પાસ યુનિવર્સિટીમાંથી ડિગ્રી ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.
મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી માટે અરજી કઈ રીતે કરી શકાય છે?
MES ભરતી 2023 ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો MES ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને મિલિટ્રી એન્જિનિયર સર્વિસમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! gujaratspeed.com ની મુલાકાત લેવા બગલ આભાર !!
Table of Contents
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.