Airtel ના ધમાકેદાર રિચાર્જ પ્લાન । Airtel Recharge Plan

Airtel ના ધમાકેદાર રિચાર્જ પ્લાન : Airtel Recharge Plan : એરટેલ અને જિયો ગુજરાતમા ટેલીકોમ સેકટરની 2 મોટી કંપનીઓ છે. મોટાભાગના ગ્રાહકો પાસે એરટેલ કે જિયો નુ સિમકાર્ડ હોય છે. એરટેલ ઘણી વખત તેના ગ્રાહકો માટે સારા રીચાર્જ પ્લાન ઓફર કરતી રહે છે. આજે આપણે એરટેલ ના કેટલાક ફાયદાકારક રીચાર્જ પ્લાન જોઇશુ.

Airtel Recharge Plan

એરટેલ ના કેટલાક નવા સારા રીચાર્જ પ્લાન નીચે મુજબ છે. અને આ તમામ પ્લાનમા શું બેનીફીટ મળે છે તે જોઇએ.

Airtel 499 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક સરસ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે.
  • આ પ્લાનમા 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 699 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક બેનીફીટવાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 56 દિવસની છે.
  • આ પ્લાનમા 56 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 839 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 999 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 3359 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આઆખા વર્ષની વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 365 દિવસની છે.
  • આ પ્લાનમા 365 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

આ પણ વાંચો,

https://gujaratspeed.com/

આજના કેસર કેરીના ભાવ

આજના સોના – ચાંદીના ભાવ

ઘરે બેસીને દર મહિને ₹1 લાખ સુધીની કમાણી કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Airtel ના ધમાકેદાર રિચાર્જ પ્લાન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment