મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી, છેલ્લી તારીખ : 06-05-2023

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં અલગ અલગ જગ્યા પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી

સંસ્થાનું નામ મહિલા વિદ્યાલય મંડળ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 02 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 02 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.mahilavidhyalaya.org

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન મહિલા વિદ્યાલય મંડળ ઘ્વારા 02 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 મે 2023 છે.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહિલા વિદ્યાલય મંડળ દ્વારા સેવક, ક્લાર્ક, મુખ્ય શિક્ષક, કમ્પ્યુટર શિક્ષિકા તથા સેન્ટ્રલ ઓફિસ એકાઉન્ટન્ટ ક્લાર્કની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ

અરજીમાં તમારે તમારા બાયોડેટા તથા અન્ય જરૂરી પુરાવાઓ જેવા કે સીવી, માર્કશીટ, ફોટો, આધારકાર્ડ, ડિગ્રી, અનુભવ નું સર્ટિફિકેટ (જો હોય તો) તથા અન્ય જરૂરી ઝેરોક્ષ જોડવાની રહેશે.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે જાહેરાત પબ્લિશ થયા ના પાંચ દિવસની અંદર અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી mahilavidhyalayagmailcom છે.
  • ઓફલાઈન અરજી કરવા માટે સરનામું કન્યાશાળા, ગ્રાઉન્ડ ફ્લોર, ગોપીપુરા, ખપાટિયા ચકલા, સુરત છે.
  • ભરતીની તમામ માહિતી જાણવા તમે હેલ્પલાઈન નંબર 0261-2599595 પર સંપર્ક કરી શકો છો.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ મેરીટ અથવા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી પગારધોરણ

મહિલા વિદ્યાલય મંડળની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

બેંક ઓફ બરોડા માં ભરતી, છેલ્લી તારીખ : 11-05-2023

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ભરતી, છેલ્લી તારીખ : 30-05-2023

NHM ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 10-05-2023

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 09-06-2023

પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી, છેલ્લી તારીખ : 09-05-2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મહિલા વિદ્યાલય મંડળ સુરતમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : gujaratspeed3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujaratSpeed.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment